top of page

DAY 00

May 18, 2020
2 min read

Updated: Jun 4, 2020

FIRSTLY SEE HOW THIS STOCK MARKET'S OCEAN IS MOVING. SO FOR THAT INSTALL ANY STOCK MARKET APPLICATION , I SUGGEST MONEYCONTROL BECAUSE ITS EASY TO USE FOR BEGINNERS AND VERY DEEP DETALING.


AFTER THIS CREATE PORTFOLIO IN THIS APPLICATION. BUY ANY COMPANY. IF YOU NOT NO NOTHING THEN ALSO CREATE PORTFOLIO AND BUY. ITS FULLY FREE.


FROM THIS PRACTICE YOU CAN GET IN TOUCH WITH NEW NEW TERMS AND WORDS. THIS IS GREAT EXPERIENCE FOR YOU BECAUSE YOUR MIND IS NOW EAGER TO KNOW THIS VERY INTERESTINGLY.


AFTER THIS YOUR MIND WILL AUTOMATIC START QUESTIONING AND ANALYSING, SO NOW ASK QUESTION IN MY WHATSAPP NUMBER. OR EMAIL ME AT investmentlok.lifelok@gmail.com And also chat with me in my website.




હવે આપણે સ્ટોક માર્કેટ કઈ રીતે મૂવ કરે છે તે જોશુ.


આપણે સીધું થીયરી વ્યાખ્યા અને નામ થી ચાલુ નહીં કરીએ.

સૌથી પહેલા સ્ટોક માર્કેટ ના દરિયામાં આપણે નજર મારીશું કે આમાં આવે કઈ કઈ બાબતો.

તો તેના માટે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરીશું જેનું નામ છે moneycontrol (મની કંટ્રોલ) હાય એપ્લિકેશન બહુ જ સરળ પણ બહુ જ ઝીણવટપૂર્વક ની બાબતો થી ભરેલી છે.


એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તેને ઓપન કરીને ડેશબોર્ડમાં જે દેખાય તેને જોવાનું છે અને વાંચવાનું છે, જો તમે પહેલી વાર આ જોયું હશે તો મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, આ પ્રશ્નને મનમાં આવા દેવાના છે આપણે આ બધા જ નું નિરાકરણ આગળ કરીશું.


બીજું મહત્વનું કામ એ છે કે તેમાં ઉપર sign in નો ઓપ્શન આવશે. તેમાં ફેસબુક અથવા google માંથી તમે sign in કરી લ્યો.

ત્યારબાદ તેમાં પોર્ટફોલિયો બનાવીશું.


હવે મની કંટ્રોલ માં પોર્ટફોલિયો કઇ રીતે બનાવવો તેનો youtube વિડીયો મેં બનાવેલો છે તો તમે નીચે આપેલી લીંક માં જઈને જોઈ શકો છો અથવા યુટ્યુબ માં મારી ચેનલ છે investment Lok એને સર્ચ કરી તેમાં જઈને જોઈ શકો છો.







 
 
 

Recent Posts

See All

Comments


bottom of page