top of page

શેર બજાર માં ટકવા માટે નો ઉપાય:( How to survive in stock market?) Hero to Zero Stocks from 2014

Oct 17, 2020
3 min read

શું તમે પણ લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે શેરબજારમાં નુકસાની જ થાય છે, તો આવો આજે આપણે તેનું કારણ જાણીએ.


શેરબજારમાં કોઈક સમયે બહુ જ પ્રતિષ્ઠિત અને નામાંકિત કહી શકાય તેવી કંપનીઓ આજના સમયે ઝીરો થવા આવી છે. તેના ખરાબ મેનેજમેન્ટ, રોંગ બિઝનેસ નીતિ ખરાબ ફાઇનાન્સ લીધે આ કંપનીઓનું મૂલ્ય zero થઈ ગયું છે તેથી કોઈપણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

હવે મહત્વની વાત એ છે કે લોકોને ખબર હોય છે કે આ કંપનીના ભાવ નીચે જઈ રહ્યા છે તોપણ તે લોકો કંપની ના સ્ટોક વેચી નથી દેતા, એ લોકોના મનમાં એવું હોય છે કે આ કંપની નો ભાવ મારા લીધેલા ભાવે આવશે ત્યારે જ હું વેચિશ, પરંતુ આ શેરબજાર છે અહીંયા એવું જોવા ના મળે; તમારો લીધેલો ભાવ કોઈ દિવસ આવશે જ નહીં અને તમારા શેરનું મૂલ્ય શૂન્ય થઇ જશે પછી આવા લોકો જ બીજાને કહેશે કે શેર બજાર એ બહુ જ ખતરનાક જગ્યા છે અને શેર બજાર એ સટ્ટો છે., આ આપણા કામની વસ્તુ નથી. માટે જ તમારા મનમાં પહેલેથી ક્લિયર કરીને રાખો કે જો કોઈ કંપની નો ભાવ આટલો બધો નીચે જાય છે તો તેની પાછળ નું કારણ શું છે, થોડુંક તે કંપની વિશે જાણો અને એ જાણ્યા પછી કે મને નુકસાની થાય છે તો તરત જ નુકસાની બુક કરી દો અને તે કંપની ના શેર માંથી બહાર નીકળી જાવ.(આપડી બજારમાં ખાલી ઇ જ કંપની થોડી છે કય ) Happy loss


હું આજના આ લેસન માટે એક કહેવત કહેવા માંગીશ કે : હાથ કાપવા કરતા આંગળી કાપવી સારી. હવે નીચે આપણે આવી કંપનીનું લિસ્ટ જોઈશું કે જે બહુ જ સારી કંપની હતી પરંતુ ખરાબ મેનેજમેન્ટ ને લીધે અત્યારે તે સાવ ઝીરો પર આવી ગઈ છે. List of HERO TO ZERO Stock since 2014 1. Reliance Infra - 2500 > 42.70 2. Rel Capital - 2924 > 62 3. Rel Power - 430 > 4.15 4. R COM - 800 > 1.45 5. R NAVAL - 117 > 3 6. DHFL - 690 > 62.90 7. Jet Airways - 883 > 33 8. Jain Irrigation - 264 > 25 9. PC jewellers - 600 > 45 10. Vakrangee - 515 > 31 11. Suzlon - 400 > 3.35 12. Kwality - 225> 2.45 13. JP Associates - 339 > 2.70 14. JP Power - 140 > 1.90 15. JP Infra - 100 > 1.60 16. manpasand beverages - 500 > 28 17. Central Bank - 210 > 22 18. J&K Bank - 176 > 34.70 19. Mercator - 165 > 1.65 20. Aban offshore - 5400 > 35.40 21. Sintex Plastic Tech - 120 > 8 22. BPL 152 > 21 23. HDIL 1100 > 14.50 24. Videocon 760 > 1.70 25. MTNL 217 > 7.60 26. ILFS 308 > 3.10 27. Cox & King - 367 > 62.70 28. Mcleod Russel - 325 > 18.85 29. Eros Int - 643 > 25.80 30. LEEL Electricals - 340 > 7.30 31. Alok Ind 105 > 3.80 32. Subex 725 > 5.80 33. Adlabs - 207 > 4.05 34. Atlanta - 270 > 9.30 35. IFCI - 114 > 7.65 36. GMR Infra - 124 > 14.80 37. Uttam Galva - 172 > 7.55 38. Oil Country - 172 > 5.90 39. Punj Llyod - 580 > 1.25 40. Lovable lingerie - 612 > 69 41. Shree Renuka Sugar - 120 > 9 42. Patel Eng - 1020 > 18.80 43. RS Software - 400 > 20.75 44. On mobile - 361 > 31.15 45. Windsor machines - 150 > 25.10 46. Bartronics - 255 > 3.90 47. Rolta - 375 > 5.45 48. kohinoor food - 136 > 16.30 49. Dolphin offshore - 445 > 29.40 50. Snowman logist - 130 > 29.50 51. IRB INFRA 310 > 93 52. HEG 4500 > 1320 53. Varroc Engineers 1151 > 450 54. Goa Carbon 1185 > 340 55. Hotel leela 85 > 7.55 56. Vodafone Idea 118 > 11.35 57. Educomp 1100 > 1.50 58. VIP Clothing 100 > 11.70 59. Gati 290 > 57 60. GTPL 180 > 58

Recent Posts

See All
How to pick best stocks ? How to select your first Stock? Stock market for beginners.

કેવી રીતે સૌથી સારો શેર પસંદ કરવો? કેવી રીતે તમારો પહેલો શેર પસંદ કરવો? તમે જ્યારે પહેલી વખત શેર બજારમાંથી શેર લેતા હોય ત્યારે થોડોક ભય...

 
 
 

Comments


bottom of page