top of page

WHAT IS STOCK: ( STOCK ETLE SU)

May 19, 2020
1 min read

Updated: Jun 14, 2020

Basically stock etle tamari company ma partnership. Jyre koi company found Kare tyre founder pase 100% stocks Che. E ek j Malik Che. Have tene paisa joy chi to e loan lay sake OR company ma koi ne partnership aapi sake.

Have suppose Ene public pase thi paisa leva Che . To te paisa ni same tamne company ma Stocks aape Che.

Generally koi company na number of shares crores ma hoy . To tamri pase ena 10 stocks Che so Mani loo ke tamari company ma partnership 0.000001% Che.




IF ANY QUERY THEN CONTACT ME THROUGH MY WEBSITE.



સાવ મૂળભૂત રીતે જોઈએ તો શેર એટલે તમારી કંપનીમાં હિસ્સેદારી.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપની સ્થાપે એટલે તેની પાસે પોતાની કંપનીના સો ટકા શેર હોય.હવે તેને પોતાની કંપનીના વિકાસ માટે વધારે પૈસા જોઈએ છીએ તો હવે તે પોતાની કંપનીમાં કોઈ રોકાણકારને લાવશે.

અને તે રોકાણકારને રોકાણની સામે પોતાની કંપનીના થોડાક શેર આપશે. એટલે આ રીતે શેર એટલે કંપનીમાં તમારી હિસ્સેદારી થઈ.

સામાન્ય રીતે શેરબજારમાં રહેલી મોટી મોટી કંપનીઓ ના કરોડો શેર હોય છે એટલે હવે જો તમારી પાસે તે કંપનીના 10 શેર છે એટલે એવું થયું કે તમારી કંપનીમાં હિસ્સેદારી 0.00001% છે.



 
 
 

Recent Posts

See All

Comments


bottom of page