How stock price are changes? ( share no bhav kay rite change thy?)
Updated: Jun 6, 2020
Let's take an example:
Suppose jay ne eno flat sell karvo Che to e ke mare 50 lakhs ma Devo Che .pan Kabir ke mare 45 lakh ma levo Che ..evi rite vat karta flat 48 lakh ma sell thyo .. so have flat no market price 48 lakhs Che.
Suddenly flat ni baju ma new mall banavo Che.
So flat attractive Bani gayo .
To Kabir e Sagar ne 52 lakh ma sell karyo.
So have flat ni market price 52 lakh thy .
Aaj rite stocks ma thy Che..
Khali aahi buyers and sellers ghana badha hoy che . so seconds ma buying and selling thy Che so price seconds ma change thy Che.
Aapde haji ek example lay.
X & Y person ne infosys no stock levo che and Z person ne teno infosys no stock sell karvo che
buyer no price seller no bhav
X: 660, Y: 661 Z: 660
to 660 e buyer and seller ma match thyo. etle 660 na bhav e X ne infosys mali gaya and Z pase thi vechy gaya.
etle have infosys no stock price 660 chale che evu kahi saky.
હવે જોઈએ કે શેરનો ભાવ કઈ રીતે ફરે છે?
એક ઉદાહરણ થી સમજીએ.
જય નામના વ્યક્તિ પાસે એક ફ્લેટ છે હવે તેને તે ફ્લેટ વેચવાનો છેઅને એ કહે છે કે મારે આ ફ્લેટ ૫૦ લાખમાં વેચવાનો છે ,
અને કબીર નામના વ્યક્તિને ફ્લેટ લેવાનો છે, પરંતુ કબીર કહે છે કે મારે આ ફ્લેટ 45 લાખમાં લેવો છે કેવી રીતે વાત કરતા કરતા આ બંને વચ્ચે 48 લાખમાં સોદો નક્કી થાય છે. એટલે હવે આ ફ્લેટનો માર્કેટ ભાવ ૪૮ લાખ થઈ ગયો.
થોડા સમય પછી આ ફ્લેટની બાજુમાં એક મોલ બને છે એટલે આ ફ્લેટ આકર્ષણમાં આવી ગયો.
એટલે હવે કબીરા ફ્લેટ કોઈ ત્રીજા વ્યક્તિ ને વેંચી દે છે. અને આ સોદો 52 લાખમાં નક્કી થાય છે એટલે હવે આ ફ્લેટ નો માર્કેટ ભાવ 52 લાખ થઈ ગયો .
અને બીજો મહત્ત્વનો મુદ્દો છે ડિમાન્ડ અને સપ્લાય.
આ આપણે આપણી નજીકમાં જ જોવા મળતી વસ્તુઓ ના ભાવ ફરે છે તેના આધારે જોઈ શકીએ છીએ. કોરોનાના સમયમાં માસ્ક અને સેનેટાઈઝરની અચાનક ડિમાન્ડ વધી છે હવે તેનો સપ્લાય તો એ જ હતું , પરંતુ ડિમાન્ડ વધવા થી જેની પાસે માસ્ક અને સેનેટાઈઝર છે તે વધારે ભાવે વેચશે.
આજ વસ્તુ શેરબજારમાં કોઇ કંપનીના ભાવ સાથે થાય છે. જો કંપની નું રિઝલ્ટ સારું આવ્યું અને તે વધારે નફો કરતી થઇ તો તેની ડિમાન્ડ વધી ગઇ હવે શેર ની સંખ્યા તો ફિક્સ જ છે એટલે હવે જેને શેર લેવા છે તે ઊચા ભાવે લેશે અને જેની પાસે ઓલરેડી શેર છે તે ઊંચા ભાવે શેર વેચશે તો આના આધારે શેરનો ભાવ ઉપર અને નીચે જાય છે.
શેરબજારમાં લેવા વાળા અને વેચવા વાળા ની સંખ્યા લાખોમાં હોય છે તેથી સેકન્ડમાં કંપનીના ભાવ ફરે છે.
આ બ્લોગના યુ-ટ્યુબ વિડીયોની લીંક નીચે આપેલી છે.
https://youtu.be/jgcmViGiQwQ
બોનસ:
જે ઈન્વેસ્ટર લાંબા ગાળા માટે કોઈ કંપનીમાં રોકાણ કરે છે અને તે ખૂબ જ અભ્યાસ કરી કંપનીનું પર્ફોર્મન્સ કંપનીનો બિઝનેસ આ બધું હોય તેના ફ્યુચર ગ્રોઅંદાજથનો લગાવે છે કે ભવિષ્યમાં આ કંપની સારું પર્ફોર્મ કરશે તો તેની આધારે કંપનીનો શેર ભાવ પણ ઊંચો જશે.


Comments