top of page

what is stock market and stock exchange. (share bazzar etle su)

May 19, 2020
1 min read

Updated: Jun 3, 2020

Evu market ke jya Stock nu buying and selling thatu hoy.

joo tamre buy karva hoy ke sell karva hoy to aahi thy.

aa just theoretical term che.


evi j rite stock exchange kari ne word che.::

aa platform che ke jya tame buying and selling kari sakho.

aapde india ma major 2 stock exchanges che.

1) BSE : bombay stock exchange

2) NSE: national stock exchange.


tamne aa exchange uper buyer and seller made.



હવે જોઈએ કે શેર બજાર એટલે શું?

સામાન્ય રીતે આપણે કઇ વસ્તુની ખરીદી કે વેચાણ કરવું હોય તો આપણે બજારમાં જઈએ તો તેવી જ રીતે જો તમારે કોઈ કંપનીના શેર લેવા હોય તો તમારે એની બજારમાં જવું પડે અને આ બજારને શેરબજાર કહે છે.


શેર બજારમાં મુખ્યત્વે બે મોટા એકસચેન્જ છે

૧) બોમ્બે સ્ટોક એક્સચેન્જ

૨)‌ નેશનલ સ્ટોક એક્સચેન્જ.


એટલે તમે કહી શકો છો કે આ બે મુખ્યત્વે મોટી બજાર છે કે જ્યાંથી તમને લેનાર અને વેચનાર મળશે.


આ બન્નેમાંથી આપણે કહ્યું સ્ટોક એક્સચેન્જ પસંદ કરવું તે આપણે જ્યારે શેર ની લે વેચ નો બ્લોગ જોશુ ત્યારે આ પાર્ટ સમજીશું.




Recent Posts

See All

Comments


bottom of page